________________
૧૧૦
જિનવર કેરા દાનનો મહિમા, ભાખ્યો એમ સિદ્ધાંત રે, બાર વરસ લગે ખટખંડ સુધી, સઘલે શાંતિ વર્તે રે, સુ. મે ૧૯ો ચોસઠ ઇંદ્રાદિક સુર સઘલા, લીજે દાન ઉછાહે રે, બાર વરસ લગે કલહ ન હોવે, તેને પણ માહે માંહે રે, સુ. પારના ચક્રી હરિ ગૃપ દાનની ટકા, મૂકે નિજ કાશે ઉલટે રે, બાર વરસ લગે કાશથી ટકા, કાઢતાં કિમહિ ન ખૂટે રે, સુ. કેરલા ઇત્યાદિક તે દાન થકી જન, બાર વરસ જસ ગાય રે, વલી તે દાનથી બાર વરસના, રોગીના રોગ તે જાય રે, સુ.રરા વલી તસ નૂતન રોગ ન પ્રગટે, બાર સંવચ્છર સુધી રે મંદ બુદ્ધિ કોઈ દાન જ લેવે, હવે સુરગુરુ બુદ્ધિ રે, સુ. રયા એહવા પંચ દશ
અતિશય પ્રભુના, વરસીદાને પ્રગટે રે, ઈમ દાન દઈ પ્રભુ સંયમ લેઈ ઉપશમે કર્મને ઝપટે રે, સુ. છે ૨૪ કેવલ લેઈ શિવરમણી વશ કરી, ત્રિજગ નાયક ઉલસે રે, દાન પ્રભાવે ત્રિગડે બેસી, કેવળ કમળા વિલસે રે. સુ. મારપા દાન દેવાની જે વિધિ ભાખી, સયલ તીર્થકર કેરી રે, વિચારસારગ્રંથ મજાર, જો એ સાખ ભલેરી રે, સુ. મે ૨૬ છે ધણપરે ભવિયાં તમે પણ નિસુણી, દેજે દાન અભંગરે, ઈહવે પરભવે સુખ અનંતાં, ઊલટે ગંગ