________________
૧૯
વિધિ કહું દાન દેવાની, સુણજે તે આગલી પ્રાણી રે, સુ. ૧૦ | દાનશાલા જિનતાત કરાવે, ચઉજિન દાન આચરવારે, તિહાં બેસી પ્રભુ દાન જ દેવે સંજમનારી વરવા રે, સુ. ૧૧ પહેલી શાળાએ અન્ન જમાડે, બીજીએ વસ્ત્ર પહેરાવે રે, ત્રીજીએ ભૂષણ ચોથીએ ટકા દે, જિનજી નિત્ય સ્વભાવે રે. સુ. જે ૧ર છે તિણે અવસરે જિન જમણે પાસે, રહે ઈંદ્ર સોહમવાસીરે,કાશથી મુદ્રા કાઢી દેવા તે ભણી રહે ઉલાસી રે, સુ. ૧૩ાા જિન આગે ઊભો રહે ઈશાનંદ્ર, રત્નજડિત લેઈ લકુટીરે, દેવ અસુર કોઈ વિઘ કરે, કહે તેહને કુટીરે સુ. ૧૪ વળી જે મનુષ્યના ભાગમાં લખીયું, ઈશાન ઇંદ્ર એમ ધારે રે, તેહના મુખમાંથી તે તેહવાં, વયણ કઢાવે વિચારી રે, સુ. ૧પા ચમરેંદ્રજિન મુઠ્ઠીના દીનાર, રોલ જે અધિક હોય રે, ઓછા હોય તો પૂરા કરે બલીં, સ્વામીની પ્રતીત જોય રે, સુ. ૧૬ાા ભુવનપતિ સુર ભરતના જનને, દાન લેવા તેડી આવે રે, વ્યંતરના સુર પોછા તે જનને, નિજ નિજ મંદિર ઠાવે રે, સુ. ૧ણા જ્યોતિષી સુરમલી વિઘાધરને, દાવ લેવાને જણાવે રે, એહવા અતિશય તીર્થકરના, કહેતાં પારન આવે રે, સુ. ૧૮ વલી