________________
૧૦૩
જીની સેવા કરે છે લો ગુણ અનંતા એ ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત, વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત, ભવોભવ કેરા રે, પાતિક દૂર કરે, વિમલગિરિ વંદો રે મારા વાવડીયું રસ કુંપા કેરી, મણિરે માણેકની ખાણ, રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ, સુખના નેહી રે, બંધન દૂર કરે, વિમલગિરિ વંદો રે મારા પાંચ કોડીશું પુંડરીક સિધ્યા, ત્રણ કોડીશું રામ, વીશ કેડીશું પાંડવ સિધ્યા, સિદ્ધક્ષેત્ર સિદ્ધ કામ, મુનિવર મોટારે, અનંતા સિદ્ધિ વિરે,વિમલગિરિ નંદોરે છે તો એ તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રીજિન-ભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વહાલો) આપે કેવળનાણ, ભવિજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે, વિમલગિરિ વંદે રે બાપા દ્રવ્ય ભાવશું પૂજા કરતાં, પૂજે શ્રીજિન-પાય, ચિદાનંદ સુખ આતમ વેદી, તિઓં ત મિલાય,કીતિ એહનીરે માણેક મુનિ કરે, વિમલગિરિ વંદો રે | ૬ો ઇતિ છે
चोवीश तीर्थकरना आंतरानुं स्तवन ચોવીશ જિનને કરી પ્રણામરે, જેથી મનવંછિત સીઝે કામરે, અવસર્પિણી આયુર્ણ ઘણું રે,ચાઉ