________________
૧૦૪ વીસ તીર્થંકરના અંતર ભણું રે છે ૧ મે 2ષભ અજિત અંતર એમ જાણ રે, પચાસ લાખ કેડી સાગર માન રે, સંભવ ત્રીસ અભિનંદન કેડી દશ લાખ રે, સુમતિ નવ લાખ કોડી જિન ભાખરે મારા પદ્મપ્રભ કોડી નેવું હજાર રે, સુપાર્શ્વનાથ કેડી નવ હજાર રે ચંદપ્રભ નવ સે કોડી સાગર જાણજે, સુવિધિનાથ કોડી નેવું પ્રમાણ છે ડા નવ કોડી સાગર શીતલનાથ રે, એક કોડી શ્રેયાંસ શિવપુર સાથ રે, સો સાગર છાસઠ લાખ છવીસ હજારરે, વરસે ઊણે એક કોડી માંહે ધાર રે ૪ વાસુપૂજ્ય સાગર ચેપન કલ્પે સાખરે, વિમલ ત્રીસ અનંતનાથ નવ ભાખરે, ધર્મ ચાર ત્રણ શાંતિ વખાણ રે, પણે પ
પમે ઓછું આણરે પા કુંથુનાથ અધપલ્ય પાઅર સાર રે,ઉણે એક કોડી વરસ હજારરે,મલ્લિનાથ એક કોડી વરસ હજારરે મુનિસુવ્રત ચેપન લાખ ધાર ૨ દા નમિ છ લાખ નેમિ પાંચ લાખ સાર રે, પાશ્વનાથ પોણું રાશી હજાર રે, અઢીસે વરસે શ્રી મહાવીર સ્વામી રે, જીતવિજયનમે શીરનામીરે પાછા