________________
૧૦૨
મુક્તિને રાહ હો, રાજ્ય ભળાવી પુત્રને સૈથા ધર્મપ્રવાહ હો. સહેજ ઝા સંજમ લેઈને સંચર્ચા સૈ૦ વરસલગે વિણ આહાર હો, શેલડી રસ સાકેદીઓ, સૈ શ્રી શ્રેયાંસને સુખકાર હો. સહેજ આપા મેહાટા મહંતની ચાકરી સૈ. નિષ્ફળ કદીએ ન થાય હો મુનપણે નમિ વિનમિ કર્યા સૈ. ક્ષણમાં બેચર રાય. સહેજાદા જનનીને કીધું ભેટશું, સૈ કેવલરત્ન અનુપ છે, પહેલાં માતાજીને મોકલ્યાં સૈ જેવા શિવવહ રૂપ છે. સહેજ પાછા પુત્ર નવાણુ પરિવર્યા સિભરતના નંદન આડ હે. અષ્ટકરમ અષ્ટાપદે સૈયોગ નિરુદ્ધ નાઠ હસેહેજ છે તેહના બિંબ સિદ્ધાચળે સૈ પૂજે પાવન અંગ હો, ખીમાવિજય જિન નિરખતાં સો ઉછળે હર્ષ તરંગ હા.સેહજ પેલા
श्री रायण पगलांनुं स्तवन
શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર, શાંત સુધારસ જ્ઞાને ભરી, સિદ્ધાચલ શણગાર, રાયણ રડી રે, જીહાં પ્રભુ પાયધરે,વિમલગિરિ વંદો રે, દેખત દુઃખ હરે, પુન્યવંતા પ્રાણી રે,પ્રભુ