________________
ગુણ ગાયા રે. વંદો છે કા ત્રણ ભુવનમેં આણ મનાયા, દશ હોય છત્ર ધરાયા રે, રૂણ કનકમણિ ગઢ વિચાયા, નિગ્રંથનામ ધરાયારે, વંદોપા રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિનાદ વજાયા રે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીર્ષ નમાયા રે, વંદોદા પ્રભુ ગુણગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે, પંડિત ક્ષમાવિજ્ય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વંદો છે ૭છે
श्री कुंथुनाथजीनुं स्तवन કુંથું જિનેશ્વરે જાણ રે, મુજ મનને અભિપ્રાય રે જિનેશ્વર, તું આતમ અલવેશ્વર હો લાલ, રખે તુજ વિરહ થાય છે. જિ. તુજ વિરહો કેમ વેઠીએ હો લાલતુજ વિરહો દુઃખદાય રે, જિ. તુજ વિરહ ન ખમાય રે જેિ. ક્ષણ વરસાં શું થાય? જિ. વિરહો મોટી બેલાય રે, જિનેશ્વર કુંથું ૦ ૧ તારી પાસે આવવું રે, પહેલાં નાવે તું દાય રે, જિ. આવ્યા પછી તો જાયવું હો લાલ, તુજ ગુણવશ ન સોહાય રે. જિ. કુo | ર ન મિલ્યાને
ખે નહિ રે જ ગુણનું નહીં નાણ રે, જિ. મલિઆ ગુણ કલિઆ પછી હો લાલ, વિછડતાં