________________
૯૧
સમ પંચમ કાલ જી. વીર જાા તેહના ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ મિ જી,નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ,મરુમાં સુરતરુ લુખ જી. વીર ॥ ૫॥ જૈનાગમ વકતાને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બેધ જી, કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધજી. વીર૦ ॥૬॥ મારે તે સુસમાથી ૬સમા, અવસર પુણ્ય નિધાન જી,ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્યા સિદ્ધિ નિદાન જી,વીર ઘણા
श्री महावीर जिन स्तवन ( રાગ–ધનાશ્રી. )
વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલા દેવીના જાયા રે, હરિલછન કંચન મય કાયા,અમર વધુ હુલરાયા રે. વંદો ૫૧૫ બાળપણે સુરગિરિ ડાલાયા, અહિ વેતાલ હરાયા રે, ઇંદ્ર કહેણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મચ પાયા રે. વંદો ॥ ૨ ॥ ત્રીસ વરસ ઘરવાસ રહ્યા, સંયમશું લય લાયા હૈ, ખાર વરસ તપક ખપાયા, કેવળનાણુ ઉપાયા રે. વદોનાગા ક્ષાયિક ઋદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સાહાયા રે, ચાર રૂપ કરી ધ` જીતાયા, ચવિહ સુર