________________
જાયે પ્રાણ રે, જિ. કું. મારા જાતિ અંધને દુઃખ નહીં રે, ન લધો નયનનો સ્વાદ, જિ. નયન સ્વાદ લહી કરી હો લાલ, હાર્યાને વિખવાદ રે; જિ. કું
૪. બીજે પણ કિહાં નવિ ગમે રે, જિહાં તુજ વિરહો વંચાય રે, જિ. માલતી કુસુમે મહાલિઓ હો લાલ, મધુપ કરી રે ન જાય રેજિકું છે પો વનદવ દીધાં રૂખડાં રે, પલ્લવે વલી વરસાદ, જિ તુજ વિરહાનલના દહ્યા હો લાલ;કાલ અનંત ગમાત રે, જિ. કુo | ૬ ટાઢક રહે તુજ સંગમાં રે, આકુલતા મિટી જાય રે, જિ. તુજ સંગે સુખી સદા હો લાલ માનવિજય ઉવઝાય રે,
જિકું નાણા
श्री नेमिनाथना नवभवनुं स्तवन નેમિ પ્રભુ આવ્યા રે સહસાવનકે મેદાન,કરુણા લાવ્યા રે, જિનપદ નામ કે નિદાન, કૃષ્ણજી વંદન કેરે કામ, દેઈ વનપાળકને બહુ દાન, સાથે સેના લઈ અભિરામ, પ્રભુજી પેખી રે, પંચાભિગમ પ્રકાર, વંદના કીધી રે, માને સફલ અવતાર, દેશના દીધી રે, પ્રભુજીએ ભવિ ઉપકાર નેમિનલ કુષ્ણુજી