________________
એ જી, નાચીઓ બેલી મૃષાવાદ,માચીઓ લેઈધન પારકું જી, હારીઓ નિજ ગુણ સ્વાદ. શાંતિવારા દેવ માનવ તિર્યંચનાં જી,મૈથુન સેવ્યાં ઘણી વાર, નવવિધ પરિગ્રહ મેલીઓ, ધ કીધો રે અપાર. શાંતિ૩માન માયા લેભ વશ પડ્યો છે, રાગ ને દ્વેષ પરિણામ,કલહ અભ્યાખ્યાનતિમ સહી
, પૈશુન્ય દુરિતનું કામ શાંતિનાકા રતિ અરતિ નિંદા મેં કરી છે, જેહથી હોય નરકવાસ, કપટ સહિત જુઠું ભાખીઉં , વાસીયું ચિત્ત મિથ્યાત્વ, શાંતિ છે પો પાપસ્થાનક એ કહ્યાં છે, જે પ્રભુ આગમ માંહી, તેહ અશુદ્ધ પરિણામથી જી, રાખજો ગ્રહી મુજ બાંહી, શાંતિ છે ૬તું પરમાતમ જગગુરુજી,હિતકર જગ સુખદાય,હંસવિજ્ય કવિરાજનો જી, મોહનવિજયે ગુણ ગાય. શાંતિ પા
श्री अष्टापदनुं स्तवन મનડું અષ્ટાપદ મોહ્યું મારું નામ જપું નિશ દિશાજી ચઉ દસ દેય વંદીએ જી, ચઉ દિશિ જિન ચોવીશજી, મનડું છેએક એક જોજન આંતરૂ જી, પાવડીઆં છે આઠ જી,આઠ જન ઊંચું