________________
૮૮
श्री शान्तिनाथ स्तवन શ્રી શાંતિનાથ મહારાજ, સુણે તમે જ્ઞાની; એ સેવક કહે કરજેડી, સુણે નિરવાણી. છે . હું કાલ અનાદિ અનંત, ભ ભવ માંહિ તોયે તૃપ્તિ ન પામ્યો લગાર ગ્રહો નિજ બાંહિ . ર છે મને કામ ક્રોધ બહુમાન, લોભ તે નડીયો તેહથી ભવસાગર કૃપમાંહી હું પડી. તે ૩ મે તુમ સરીખા તારક, મુજને મલીઆસ્વામી; હવે પાર પમાડે, મારા અંતરજામી. છે ૪ો એક પારેવાને દાન, અતુલ બલ દીધું, મન માન્યું કારજ તેહનું, તે ઘણું સિચ્યું છે પા તમે વિશ્વસેન કુલચંદ, સેલમા જિન દેવા, હું ભભવ માગું, ચરણ કમળની સેવા..૬ છે કહે હીરવિજય મુજ આપો, અરિહંત દેવા, હું નિત્ય ચાહું છું, સ્વામી તમારી સેવા. ૭
श्री शान्तिनाथनुं स्तवन શાંતિજિન એકમુજ વિનંતિ છે; સાંભળે જગત આધાર, સાહિબ હું બહુ ભવ ભજી ; સેવતાં પાપ અઢાર, શાંતિ ના પ્રથમ હિંસામાંહે રાગી