________________
'सिद्धचक्रनुं स्तवन २ સિદ્ધચકને ભજીએ રે, કે ભવિયણ ભાવધરી, મદમાનને તજીએ રે, કે કુમતિ દૂર કરી, પહેલે પદે રાજે રે, કે અરિહંત તતણુ, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું, સિ૧૫ ત્રીજે પદે પીળા રે કે આચારજ કહીએ, ચોથે પદે પાઠ કરે કે નીલવર્ણ લહીએ, સિર પાંચમે પદે સાધુ રે, કે તપ સંયમથુરા, શ્યામવર્ણી સેહે રે, કે દર્શનગુણ પુરા, સિય મે ૩છે દર્શનશાનચારિત્ર રે, કે તપ સંચમ શુદ્ધ વરો, ભવિ ચિત્ત આણી રે,કે હૃદયમાં ધ્યાન ધરો, સિકે ૪ સિદ્ધચકને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણી રે, કે અમૃત પદ પાવે, સિ પા
सिद्धचक्रनुं स्तवन ३
(સાંભળ રે તું સજની મેરી રજની ક્યાં રમી આવી
જી રે. એ દેશી.
સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે