________________
/
૧
જી રે, વિધિ પૂર્વક આરાધન કરતાં ભવભવ પાતક છીજે ૧ ભવિજન ભજીએ જી રે, અવર અનાદિની ચાલ નિત નિત તજીએ જી રે. છે એ ટેક છે દેવનો દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઇંદાજી રે, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમાં શ્રી જિનચંદા, ભવિ છે 2 અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દંસણ નાણું જીરે, અવ્યાબાધ અનંતવિરજ, સિદ્ધ પ્રણમો ગુણ ખાણી ભવિ પ્રાણ, ભવિ. મારા વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ યોગ પીઠજી રે, સુમેરુ પીઠ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈડું ભવિ છેકા અંગ ઉપાંગ નંદી અનુગા, છ છેદ ને મૂળ ચારજી રે, દશ પત્ની એમ પણયાલીશ, પાઠક તેહના ધાર, ભવિ પા વદ ત્રણ ને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાયજી રે, ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની ગ્રંથિ તજે મુનિરાય, ભવિદા ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી રે, શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર ભવિ છેકા અડ્ડાવીશ ચૌદ ને ષટ દુગ ઈગ મત્યા દિકના જાણજી રે એમ એકાવન ભેદે પ્રણમે, સાતમે પદ વરનાણ ભવિ૦ ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદ, ચારિત્ર છે વ્યવહાર જી રે, નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકાર ભવિ છે ૯ો બાહ્ય