________________
૮૩
सिद्धचक्रनुं स्तवन १
નવપદ ધરજો ધ્યાન, ભવિજન નવપદ ધરજો ધ્યાન,એ નવપદનું ધ્યાન કરતાં,પામે જીવ વિશ્રામ, ભવિજનઃ ॥૧॥ અરિહુત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સયલ ગુણ ખાણ, ભવિ. ॥ ૨ ॥ દર્શનજ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તા કરી બહુમાન ભવિ. ॥ ૩ ॥ આસા ચૈત્રી સુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ, ભવિ. જા. એમ એકાશી આંખિલ કીજે, વરસ સાડાચારનું માન, ભવિ. પપ્પા `ડિમણાં દાય ટંકનાં કીજે,પડિલેહણ બે વાર, વિ. ૫૬u દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજો ત્રિકાળ, વિ. ાણા બાર આઠ છત્રીસ પચવાસના, સત્તાવીસ સડસડ સાર, વિ. । ૮ ।। એકાવન સીત્તેર પચાસના, કાઉસગ્ગ કરો સાવધાન, ભવિ. પ્રા એક એક પદનું ગુણુ ગણિએ, ગણિએ દાય હજાર, ભવિ. ૫ ૧૦ ૫ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર, વિ. ॥ ૧૧ ॥ કર જોડી સેવક ગુણ ગાવે, માહન ગુણમણિમાલ, વિ. ૫૧૨ા તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુખ ટાલ, વિ. ।। ૧૩ ।