________________
ચય વિરચે તખેવઅગ્નિકુમારને વાયરે મેઘકુમાર સુર આયરે પેટા નિજ નિજ કારજ કરતા રે, પણ ઉછાહનધરતારે, જિન ગણધર મુનિરાય, ચયત્રિક કરે તેણે ડાયરે છે પા હવે જિનદાઢા ને દંત રે, અસ્થિને ભસ્મ જે હુંતરે તે લીયે નિજ નિજ - ગરે, જિનવિરહતણો એ શેાગરે શુભ રચે ત્રણ સાર રે, જિન ગુણ ગાય ઉદાર રે, પ્રભુ વિણ નહિ કોઈ આધાર રે, જાય નંદીશ્વર ઠાર કરે છે ૭. મોછવ તિહાં કરી દેવ રે, જાય નિજ નિજ થાનક હેવરે, સમુદગમાં જિનદાઢા મૂકે રે, તમ વિનયાદિ ન ચૂકેરે ૮ ભગવતી અંગે એ ભાખ્યું રે, જંબુદ્વિપપન્નતિએ દાખ્યું રે, શુદ્ધભાખી ચિત્ત રાખ્યું રે, મેક્ષ કલ્યાણક આખ્યું રે છે
कळश
ઈ પણ કલ્યાણક સુગુણ ઠાણક પામીએ આરાધતાં, સાકે સેલ ખાસી વરસેં, ઉદ્યમ હર્ષ તે વાધતાં સાહ નાગજી કહેણથી સાધારણ જિન ગાઈયા, સમાવિજય જિન ઉત્તમ નામેં પદ્મવિજયે થાઈયા છે ૧ ઈતિ