________________
૮૧
સઘલા સહે છે ૧છે જેહને જેટલું છદ્મસ્થ કાલ તેટલે કાલ તપે સુવિશાલ અનુક્રમે વધતે શુભ પરિણામ, શુકલધ્યાન અંતર જબ ઠામ તેરા જ્ઞાન દર્શન આવરણને મેહ,વલી અંતરાય તે ચેથા જોહ; ઘાતિ ચાર હણી વડવીર, બારમે ગુણ ઠાણે તે ધીર
૩નિર્મલ ઉપજે કેવલજ્ઞાન, ચાર નિકાયનું હવે જાણ કેવલજ્ઞાન મહેચ્છવ કરે, સમવસરણ વિરચે તત્પરે છે ૪ ગણધરની કરે તિહાં થાપના, દ્વાદશાંગી વિરચે શુભમના ચાર પ્રકારે સંઘ થપાય, પાંત્રીશ ગુણવાણી ઉચરાય ને પા અતિશય પણ ચોત્રીશ પુરાય, કોડી દેવ નિકટે જિનરાય; ભાવિક જીવને કરે ઉપકાર, લોકાલોકના જાણુણહાર દા
ઢાળ પાંચમી
ઉલાલાની દેશી. વિચરતા અવસર જાણું રે આદરે અણસણ નાણી રે કોઈક કાઉસગે રહેતા રે,પર્યકાસને કતારે છે ૧. વેદની આયુગેત્ર નામ રે, એહને ક્ષય હવે જામ રે સિદ્ધિ સમયમાં વરીયારે ઇંદા શેકમાં ભરીયારેારા આવે જિનવર પાસે રે,મૂકે આંશુ નિસાસેરે પ્રદક્ષિણા દઈ એમ બોલે રે, કિમ નવિ જિન વચન ખેલે રે ૩ એમ વિલ તિહાં દેવ રે,