________________
૩૭
પણ ધન્ય જેણે, માચ્છવ કીધ ઉકી. ॥ ૩ ॥ એક કલ્યાણક જેણે દિને,તે દિન હાય અનંત; કલ્યાણક તેણે કારણે, કરીયે. સમકિતવત. ॥૪॥ આંખ મીચિ ઉધાડીએ, નહિં સુખ તેતિવાર; સુખીઆ ભિન્નમુહૂત લગે, નારક પણ હાય સાર. પપ્પા ઇંદ્ર ચેાસ આવે તિહાં, માચ્છવ કરવા કાંમ; કરી મેાચ્છવ સ્તવનાવલી, જાય નંદીશ્વર ડાંમ. ॥ ૬॥ તિહાં અઠ્ઠાઈ માચ્છવ કરી, જાએ નિજ આવાસ; એમ એક કલ્યાણકે, કરતાં હર્ષ ઉલ્લાસ. ઘણા પ્રભુ ગુણની અદ્દભુતતા, અરિજતા ગુણ ગેહ, રામકૃપ વિકસે વલી, લાભ લહે બહુ તેહ ૫ ૮ ૫
ઢાળ ૧ લી
જબ ઉપજે જી, જનનીકુખે જિનવરા, તવ ઇંદા જી આસનથી ઊઠે ત્વરા, પ્રભુ સામા જી,સાત આઠ પગલાં ભરે, કર જોડી જી,શક્રસ્તવ ઈમ ચરે ૫૧૫ ઉલાલા-ઉચરે હર્ષે અતિપ્રકર્ષ, ઉપન્યા તી"કરા, પહિણસ્વામિંગાત્ર જેહનાં, દ્રવ્ય જિનધર સહરા, ધન્ય દિન આજના જાણા, તીર્થ પતિ સેવા મલી, મનમાંહે રાચેા અને નાચા,કરા સ્તવનાવલી ૫રા ચૌદ સ્વપનાં જી, જનની દેખે તામ એ; પૂછે પતિજી, સ્વપન પાઠક તે કામ એક તેડુ ભાખે જી,