________________
સ્વપન વિચાર સેહામણે સુત હસેજી, ત્રિભુવનજનમનકામણો યા કામણે શાશ્વત સુખ જ કરે ચઉદ રાજહલોકને, અગ્રભાવે જવા માટે કારણે ભવી થકને, સુણીય નરપતિ મનવાંછિત દાન આપી તેહને, ગર્ભપોષણ ક્રિયા કરતાં મોદ વાધે જેહને ૪ ગર્ભ વધે છે, સંપૂર્ણ દેહલેં કરી, કલ્યાણક જી,એવન મોચ્છવ કરતા હરિ; મનચિંતે જી એ સંસારસાગર તરી,પુણ્ય પામ્યા છે જિનવર સેવા સુખકરીયાપાાસુખ કરી સેવા લહીય મેવા પરમેષિપદ પાઈએ, આયંબિલ એકાસણું નિવિ, પૌષધે આરાધીએ આરાધતાં પ્રભુ સાંભલે તેણે નિજરા બહુ પાઈએ, ભક્તિ શક્તિ તીર્થપતિના ભાવિકજન ગુણ ગાઈએ છે
ઢાળ ૨ જી. (હવે ભાઈ માળ પહેરા–એ દેશી)
જબ જનમ્યા જિનવર રાય, તબ ત્રિભુવન જન સુખ પાયા; મંદમંદ વાયુ તિહાં વાય, સવિ ઋતુ પરીપાક સહાય છે ૧ મે પંખી સુપ્રદક્ષિણા દેતા, સવિ ગ્રહ ઊંચા સ્થાનકે રહેતા; છપન્નાદિકકુમરી જાણે, આવે અતિવર્ષભરાણે છે ર છે