________________
૭૬
कळश
એમ સકલ સુખકર દુરિત ભયહર, ભવિકતરું નવજળધરુ, ભવતાપવારક જગતતારક, જ જિનપતિ જગગુરુ, સત્તરસે ઓગણોતેર વરસે, રહી ડભાઈ ચોમાસએ, સદિમાસ મૃગશર તિથિ અગીઆરસ રચ્ય ગુણ સુવિલાસએ છે ૧. થઈ થઈ મંગલ કોટી ભવના પાપ પડલ દૂરે હરે, જયવાદ આપે કીતિ થાપે સુજસે દશ દિશિ વિસ્તરે તપગછ નાયક વિજયપ્રભJર, શિષ્ય પ્રેમવિજય તણ, કહે કાંતિ સુણતાં ભાવિક ભણતાં પામીએ મંગલ અતિ ઘણે છે ૨
પદ્મવિજ્યજી કૃત श्री साधारण जिन कल्याणक स्तवन દુહા-પ્રણમી પાસ જિનેસર, સદગુરુને સુપસાય, પંચકલ્યાણકે ગાયશું સાધારણ જિનરાયાના અવન જન્મ વ્રત કેવલ, પંચમી વલી નિરવાણ, એક કલ્યાણક ગાયશું, હાય કલ્યાણ કલ્યાણ છે . નર નારી તે ધન્ય છે, જીણે કલ્યાણક દીઠ, તે સુરવર