________________
૭૫
ભવ સહેજે ભવસાગર તરીજી છે ૨૦ તારક હો જિન તારક ભવથી તાર, મુજને હે પ્રભુ મુજ નિગુણીને હિત કરીજી, તરસું હો જિન તરસું જે તપ સાધ, તુમચી હો પ્રભુ તુમચી તિહાં મેટીમ કીશીજી છે ર૧ છે સાચી હો જિન સાચી ચિત્ત અવધાર, કીધી હો એમ કીધી મેં તારી ચાકરીજી, દઈશ હો જિન દઈશ તું સમાધિ, એવડી હે જિને એવડી કાંઈ ગાઠીમ ઈશીજી છે રર છે છેહડો હો તુજ છેડો સાહ્યો આજ, મોટી હો જિન મોટી મેં આશા કરીજી, દીધા હો જિન દીધા વિણ મહારાજ, છુટીશ હો કેમ છૂટીશ કિમ વિણ દુખ હરીજી છે ૨૩ો ભવ ભવ હો જિન ભવભવ સરણું તુજ, હેજે હો જિન હાજે કહ્યું કે તું વળીજી, દેજે હો જિન દેજે સેવા મુજ, રંગે હે પ્રભુ રંગે પ્રણમું લળી લળીજી એ ર૪ છે ત્રીજી હો એહ ત્રીજી પૂરી થઈ ઢાળ, પ્રેમે હો એમ પ્રેમે કાંતિવિજય કહેજી નમતાં હો પ્રભુ નમતાં નેમિ દયાળ, મંગલ હો, ધરી મંગલ માલા મહમહેજી | ૨૫