________________
૭૪
એક દિન એક ઋષિ તણે, થઈ ઉદર પીડા તેણે દિવસે, અછે સુવ્રત વ્રતપણે, એક દેવ વૈરી પૂર્વ ભવને ચળાવા આવ્યો . સહી, મુનિરાય સુવ્રત તણે અંગે, વેદના કીધી વહી ॥૧ા સમતા ધરી રે, નિથલ મેરુ પરે રહ્યો, સુર પરિસહ રે, સ્થિર થઈને સાસહ્યો, નિવ લાખે રે, મૌન સુવ્રત મુનિરાજીઓ, ઔષધપણ રે, સુર દાખ્યા પણ નવિ છીએ, ત્રુટક નિવ કી ઔષધ રાગ હેતે, અસુર અતિ કાપે ચઢા, પાટુ પ્રહારે હણ્યો ત્યારે મિથ્યામતિ પામે મઢચો, ઋષિ ક્ષપકશ્રેણી ચઢીએ કેવળ લહી મુકતે ગયા, એમ ઢાળ બીજી કાંતિ ભણતાં સકળ સુખ માંગલ થયા !! ૧૮ ૫
ઢાળ ૩ જી
સુણીએ હૈ। જિન સુણીએ-એ દેશી.
ભાખી હૈ। જિન ભાખી નેમિજિણંદ, એણીપરે હા જિન એણી પરે સુવ્રતની કથાજી, સહે હા જિન સહે કૃષ્ણ નરિંદ, છેદન હેા પ્રભુચ્છેદન ભવ ભયની વ્યથા ગા૧લા પદા હેા જિન પ દાલાક તે વાર, ભાવે હા તિહાં ભાવે અગીઆરસ ઉચરીજી, એહથી હા એમ એહુથી ભવિક અપાર, સહેજે હા