________________
૭૩
ગ્રહી, પુર બન્યું સઘળું શેઠના ઘર હાટ તે ઉગમાં સહી, પુરલાક અચિરજ દેખી સધળા, અતિ પ્રશંસે દઢપણેા, હવે શેઠ સંગ્રહ કરે રૂડા ઊજમણું કરવા તણેા.૫૧૪ા મુક્તાફળ રે મણીમાણીકચને હીરલા, પીરાજા રે વિઠ્ઠમ ગેાલક અતિભલા, સુવર્ણાદિક રે સપ્તધાતુ મેલે રૂડી,ક્ષીરાઇક રે પ્રમુખ વિવિધ અખર વલી, ત્રુટક–વળી ધાન્ય ને પકવાન્ન બહુવિધ ફળ ફૂલ મન ઊજળે,અગીઆર સંખ્યા એક એકની ડવે શ્રી જિન આગળે, જિન ભક્તિ મડ઼ે દુરિત ખંડે, લાભ લે નરભવ તણા, મહિમા વધારે સુવિધિ ધારે, ભવ સુધારે આપણા. ૧પા સાતે ક્ષેત્રે રે ખરચે ધન મન ઉલ્લુસી, સંઘપૂજા રે સ્વામી ભક્તિ કરે હસી, દીયે મુનિને રે જ્ઞાનાપગરણ શુભ મને, અગીઆરસ રે એમ ઉજવી તેણે સુન્નતે, ત્રુટક તેણે સુન્નતે એક દિવસ વાંઘા, સુરિજયશેખરગુરુ, સુણી ધ અનુમતિ માગી વ્રતની, લીએ સંયમ સુખકરુ, અગીઆર તરુણી ગ્રહી સંચમ તપ તપી અતિ નિમ ળું, લહી નાણુ કેવળ મુક્તિ પહેોંચ્યા લલ્લું સુખ ધન ઊજળું।૧૬। દાય શય છઠ રે, એક સેા અઠમ સાર રે, ષટમાસી રે, એક ચામાસી ચાર રે, ઇત્યાદિક રે સુવ્રત મુનિવર તપ કરે, અગીઆરસ રે, તિથિ સેવે મુનિ મન ખરે, ત્રુટક—મન ખરે પાળે શુદ્ધ સયમ,