________________
૭૨
કહી સુખદાઈ જી. જી૧૫
ઢાળ ૨ જી એક દિવસે શેઠ સુવ્રત પસહ ધરે,સહકુટુંબે રે રાયણી સમય કાઉસગ્ગ કરે, તવ આવ્યો રે ચરલેવા ધન આંગણે, કશી બાંધે રે ધનની ગાંસડી તëણે ગુટક–તક્ષણે બાંધ્ય દ્રવ્ય બહલ, શિર ઉ પાડી સંચરે, તવ દેવ શાસનતણે થંભ્યા ચોર અને તિચિંતા કરે, દીઠા પ્રભાતે કેટવાળ, બાંધીયા રાયને, વધ હકમ દીધો રાયે તવ તિહાં, શેઠ આવ્યા ધાઈને ૧રા નૃપ આગળ રે શેઠ મૂકી તિહાં ભેટછું, છોડાવ્યું રે ચેર સહુનું બંધણું, જગ વાધ્ય રે મહિમા શ્રી જિનધર્મને, કેઈ છેડે રે મિથ્યાત્વ મારગ ભર્મન, ગુટક–મિથ્યાત્વમારગ તજીપુરજન જૈન ધર્મ અંગીકરે, એક દિવસ ધગ ધગ કરત ઉદ્દભટ અગ્નિ લાગે તિણે પુરે, બાળ મંદિર હાટ સુંદર લેક નાઠા ધસમસી, સહકુટુંબ પૌષધ સહિત તીર્ણ દિન શેઠ બેડ઼ા સમરસી.૧૩ જન બોલે રે શેઠ સલુણ સાંભળો; હઠ કાં કરેરે નાસે અગ્નિમાં કાં બળે, શેઠ ચિંતવે રે, પરિષહ સહશું તે સહી, વ્રત ખંડન રે એણે અવસરે કરવું નહિ, ગુટકનહિ યુક્ત મુજને વ્રત વિલોપન એમ રહ્યો દઢતા