________________
૭૧
નિરુપમ આય, ઉપજ્યું જિહાં તે કહું રે, સુણો જાદવરાય—ગુણો જાદવરાય એક ચિત્તે, સૌરીપુરી વસે શેઠ સમૃદ્ધિદત્ત, પ્રીતીમતી તસ ધરણીને પેટે, પુત્રપણે ઉપજ્યા પુણ્ય ભેટેજી, જીરાણા જન્મ સમયે પ્રગટ હુવા રે ભૂમિથી સબળ નિધાન, ઉચિત જાણી તસ થાપી`રે, સુવ્રત નામ પ્રધાન, સુવ્રત નામ ડબ્લ્યુ માયતાયે, વાધ્યેા કુમર કળાનિધિ થાયે; અગીઆર કન્યા વચ્ચે સમજોડી, અગીઆર હાય ધર સુવણ કાડીજી. જીના વિલસે મુખ સંસારનાં રે દેણુ દક સુર જેમ, અન્ય દિવસ સહગુરુ મુખે રે, દેશના નિપુણી એમ, દેશના નિસુણી એમ મહાતમ, બીજ પ્રમુખ તિથિએ અતિ ઉત્તમ, સાંભળીને ઇહાપાહ કરતે, જાતિસ્મરણ લલ્લું ગુણવ તે જી. જી ગાલા કરજોડી સુવ્રત એમ ભણે રે, વરસ દિવસમાં સાર; દિવસ એક મુજ દાખવા રે જેહથી હાય ભવપાર, જેહથી હાય ભવપાર તે દાખા, ગુરુ કહે મૌનએકાદશી રાખા, તહત્તી કરી વિધિશું આરાધે, માગશર સુદિ એકાદશી સાથે. જી. ૫૧૦ના શેઠને સુખીયા દેખીને રે,જન કહે એ ધમ સાર પ્રેમ સહિત આરાધતાં રે, કાંતિવિજય જયકાર, કાંતિવિજય જયકાર સદાઈ, નિત્ય નિત્ય સંપદા હાઈ સવાઇ, એતિથિ સકલતણે મનભાવી, પહેલી ઢાળ