________________
આરાધ ગણના થાક રે, ભવિકo વીરની વાણી સાંભળી રેલાલ, ઉછરંગ થયો બહ લેક રે ભવિક ભાવ રા એણિ બીજે કઈ તયારે લાલ, વળી તરશે કરશે સંગ રે, ભવિક શશિસિદ્ધિ અનુમાનથી રે લાલ, શૈલ નાગધાર અંક રે, ભવિકટ ભાવ છે અષાડ સુદિ દશમી દિને રે લાલ, એ ગાયે
સ્તવન રસાળ રે, ભવિક નવલવિજય સુપસાયથી રે લાલ, ચતુર ને મંગળ માલ રે ભવિકo ભાવ આપો
कळश એમ વીરજિનવર, સયલ સુખકર ગાયો અતિ ઉલટ ભરે, અષાડ ઉજવળ દશમી દિવસે, સંવત અઢાર અઢેતરે બીજ મહિમા એમ વર્ણવ્ય, રહી સિદ્ધપુર ચેમાસ એ, જેહ ભવિક ભાવે સુણ ગાવે, તસ ઘર લીલવિલાસ એ છે ૧
ज्ञानपंचमीनुं स्तवन
ઢાળ ૧ લી
દેશી રશીઆની પ્રણમી પાર્શ્વ જિનેશ્વર પ્રેમશું, આણી ઉલટ અંગ ચતુરનર, પંચમી તપ મહિમા મહિઅલ ઘણે