________________
કહેશું સુણજો રે રંગ. ચાલો ભાવ ભલે પંચમી તપ કીજીએ, ઉપદેસે હૈ શ્રી નેમીસ્વરુ, પંચમી કરજેરે તેમ. ચ૦ ગુણમંજરી વરદત્ત તણી પરે, આરાધે ફળ જેમ. ચ૦ ભાવ છે ર છે જબુદ્ધીપે ભરત મનેહર, નયરી પદમપુર ખાસ. ચ૦ રાજા અજિતસેનાભિધ તિહાં કણે, રાણી ચમતી. તાસ. ચ૦ ભાઇ છેડા વરદત્ત નામે હા કુંવર તેહન, કેઢે વ્યાપીરે દેહ. ચ૦ નાણુ વિરાધીને કર્મ જે બાંધીઉં, ઉદયે આવ્યું રે તેહ. ચ૦ ભાવનાકા તેણે નયરે સિંહદાસ ગ્રહી વસે, કપૂરતિલકા તસ નાર, ચ૦ તસ બેટી ગુણમંજરી રેગિણી, વચને મૂંગી અપાર, ચ૦ ભાવ છે પા ચઉનાણી વિજયસેન સૂરીશ્વરૂઆવ્યાતિણ પુર જામ ચ૦ રાજા શેઠ પ્રમુખ વંદન ગયા, સાંભળી દેશના તામ. ચ૦ ભાવ છે ૬ એ પૂછે તિહાં સિંહદાસ ગુરુ પ્રત્યે, ઉપન્ય પુત્રીને રાગ. ચ૦ થઈ મૂંગી વલી પરણે કો નહીં, એ ક્યા કર્મનો ભોગ ચ૦ છે ૭. ગુરુ કહે પૂરવ ભવ તમે સાંભળો, ખેટક નાયરે વસંત ચ૦ શ્રી જિનદેવ તિહાં વ્યવહારીઓ,સુંદરી ગૃહિણને કંત. ચ૦ ભાવ છે ૮ બેટા પાંચ થયા હવે તેહને, પુત્રી અતિ ભલી ચાર. ચ૦ ભણવા મૂકયા પાંચે પુત્રને, પણ ચપળ અપાર ચ૦ ભાવ છે ૯ છે