________________
સુણ એહજ તિથે નાણ, સફળ વિહાણ, ભવિ. અષ્ટ કર્મ ચૂરણ કરી, સુણ અવગાહન એક વાર મુક્તિ મેઝાર ભવિ. ૨ અરનાથ જિનાજી નમું સુણ અષ્ટાદશમા અરિહંત, એ ભગવંત, ભવિ. ઉજજવળ તિથિ ફાગણની ભલી, સુણ૦ વરીયા શિવવધુ સાર, સુંદરનાર ભવિ છે ૩. દશમા શીતળ જિનેશ્વર, સુણ પરમપદની
એ વેલ, ગુણની ગેલ, ભવિ, વૈશાખ વદિ બીજને દિને, સુણ મૂક્યો સરવે એ સાથ, સુરનર નાથ, ભવિ૦ | ૪ | શ્રાવણ સુદની બીજ ભલી; સુણo સુમતિનાથ જિનદેવ, સારે સેવ, ભવિ૦ એણિતિથિએ જિનજીતણું સુણ કલ્યાણક પંચેસાર, ભવને પાર ભવિ છે પો
ઢાળ ૩ જી. જગપતિજિન ચોવીશમોરે લાલ, એ ભાખે અધિકાર રે ભાવિકજન, શ્રેણિક આદે સહ મળ્યારે લાલ,શક્તિતણે અનુસાર રે ભાવિકજન, ભાવ ધરીને સાંભળો રે લાલા ૧ દોય વરસ દય માસની રે લાલ, આરાધો ધરી ખંત રે; ભવિક ઉજમણું વિધિ યું કરે રે લાલ, બીજ તે મુક્તિ મહંત રે, ભવિક ભાવારા માર્ગ મિથ્યા દૂરે તજે રે લોલ,