________________
જહાજે, અનંત તીર્થંકર વાણી ગાજે, ભવિમન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે, વાજે તાલ કંસાલ પખાજે, ચૈત્રી મહોત્સવ અધિક દીવાજે, સુરનર સજી બહ સાજે છે રો રાગ દ્વેષ વિષ ખીલ
મંત, ભાંજી ભવભય ભાવઠ ભ્રાંત ટાલે દુઃખ દુરંત સુખસંપત્તિ હોય જે સ્મરંત,ધ્યાયે અહોનિશ સઘલા સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપતાપ પીલણ એ જત, સુણિએ તે સિદ્ધાંત, આણિ મોટી મનની ખાંત, ભવિયણ ધ્યા એકચિત્ત, રાન વેલાઉલ હું તારા આદિ જિનેસર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાનિધ્ય કરંતી, દુશમન દુષ્ટ . દવંતિ, દાડિમ પકવ કલી સમદંતી, તિગુણ ઈહિ રાજી પંતી, સમકિત બીજ વપંતી, ચરી સુરી સુંદરી હુંતી, ચૈત્રી પૂનમદિને આવંતી, જય જયકાર ભણંતી છે
सिद्धाचल स्तुति बीजी સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવે, વિમલગિરિ વધાવે, મતીયાં થાલ લાવે, જે હોય