________________
ઉપર ચડ્યા એ, ગરુડ ચડ્યા ગુણવંત રે, નાગ પલાણીયા, સુરમલી જિનઘર આવીયા એ, ત્રણ પ્રદક્ષિણા દેઈ, પ્રણમી મંગલા, રત્નકુક્ષિ તારી સહી
એ, જમ્યા સુમતિજિણંદ રે, ત્રણ જ્ઞાન સહિત, ધન્ય વાણી જિન” તણી એ છે ૩પંચરૂપ કરી હાથ રે, ઇંદ્ર તેડીઆ, ચામર વજે દોય હરિ એ, એક હરિ છત્ર ધરંત રેવજ કરે ગ્રહી, એક હરિ આગળ ચાલતા એ, આવ્યા મેરશગે રે, પાંડકવન જિહાં, નવરાવી ઘર મૂકીઆ એ, જલ તું બરુદેવ રે, મહાકાલી જક્ષિણી, ઋષભ કહે રક્ષા કરે એ મકા
सिद्धाचळनी स्तुति શત્રુંજય સાહેબ પ્રથમ નિણંદ, નાભિભૂપ કુલકમલ દિણંદ, મરુદેવીને નંદ; જસ મુખ સોહે પૂનમચંદ, સેવા સારે ઇંદ્ર નરિદ્ર, ઉમૂલે દુખદંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિનંદ, ફેડે ભવભય ફંદ, પ્રણમે જ્ઞાનવિમલ સૂરદ, જેહના અહોનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ ના શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે બાર સમાજે, ભાવે એમ ભવિકાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિ જે, એહ ભરત માં એ છાજે, ભવજલ તરણ