________________
શિવ જા, ચિત્ત તો વાત લાવે ન હોય દુશમન દા, આદિ પૂજા રચાવો ના શુભ કેશર ઘેલી, માંહે કપુર ચોલી, પહેરી સિત પટોલી, વાસી ગંધધુલી, ભરી પુષ્કરનેલી, ટાલીયે દુઃખ હેલી, સવિ જિનવર ટીલી, પૂછયે ભાવભેલી રા શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર, વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુગ દ્વાર, દશપયન્ના ઉદાર, છેદ ષત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્યનિર્યુક્તિ સાર છે ૩ છે જયજય જયનંદા, જૈન દષ્ટિ સુરીંદા, કરે પરમાણુંદા, ટાલતા દુઃખ દંદા, જ્ઞાનવિમલ સુરીંદા, સામ્યમાનંદ કંદા, વરવિમલગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા છે ૪
अथ आदीश्वरनी स्तुति આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા, મરુદેવી માયા, ધોરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિરાયા, મેક્ષ નગરે સિધાયા ૧ છે સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી. દુર્ગતિ દુઃખ ભારી, શેક સંતાપવારી, શ્રેણક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નરનારી, જે વિશ્વોપકારી છે જેમાં સમવસરણ