________________
૫૧
જીવદયા પટરાણી જી ૫ ૩ ૫ પંચાંગુલી તુંહી જ પ્રત્યક્ષ, તુ હી જગમાં માતા જી, પહેરી ચરણા ચાળી કાળી, અધર વિરાજે રાતા જી,સ્વ ભવન સિંહાસન બેઠી, તુ હી દેવી વિખ્યાતા જી,સીમંધર શાસન રખવાળી, શાંતિકુશળ સુખસાતા જી ॥ ૪ ॥
अथ दशत्रिक वगेरेनी स्तुति
નિસીહિ ત્રણ પ્રદક્ષિણા ત્રણ, પ્રણામ ત્રણ કરીએ જી, ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવિજે જી, ત્રણ દિશિ વ જિન જુએ, ભૂમિ ત્રણ પૂજે જી, આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન ચૈત્યવંદન ત્રણ કીજે જી ॥ ૧ ॥ પહેલે ભાવજન દ્રવ્યજિત ખીજે, ત્રીજે એક ચૈત્ય ધારા જી, ચેાથે નામજિન પાંચમે સવ, લેાકચૈત્ય જીહારા જી, વિહરમાન અે જિનવદા, સાતમે નાણુ નિહાલા જી, છઠ્ઠું સિદ્ધ વીર ઉજ્જિત અષ્ટાપદ, શાસન સુર સભા। ૭ । ૨। શક્રસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજે જી,ચાવીસત્થામાં દાય પ્રકાર, શ્રુતસ્તવ દાય લીજે જી, સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ ખારે અધિકારા જી, જીતનિયુક્તિમાંહે ભાખ્યા તેહમાંહે વિસ્તારા જી ॥૩॥ તાલ પાન ભાયણ