________________
૫૦
શિવપુરની નીશાણીજી, ઉલટ આણી દિલ માંહે જાણી, વ્રત કરે. ભવિપ્રાણીજી ॥૩॥ પહેરી પટેાળી ચરણાં ચાળી, ચાલી ચાલ મરાલીજી, અતિ રૂપાળી અધર પ્રવાળી આંખલડી અણીયાલીજી, વિઘ્ર નીવારી સાનિધ્યકારી, શાસનની રખવાળીજી, ધીરવિમળ વિરાયના સેવક, બાલે નય નિહાલીજી ॥ ૪ ॥
श्री सीमंधरनी स्तुति बीजी
શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ સુવિહાણું જી, ત્રિગડે તેજતપતા જિનવર, મુજ તુચા હું જાણું જી, કેવળ કમળા કેલિ કરતા ફુલમંડન કુલદીવા જી, લાખ ચેારાસી પૂરવ આયુ, રૂક્મણી વર ઘણું જીવા છા૫ સંપ્રતિ કાળે વીશ તીકર, ઉડ્ડયા અભિનવચંદા જી, કેઈ કેવળી કેઈ બાળપણે, કેઈ મહીપતિ સુખકંદા જી, સુરનર કાડાકાડ મળીને, જીએ મુખ અરવિંદા જી, શ્રી સીમંધર આદિ અનુપમ, મહાવિદેહ ક્ષેત્રેજિણ દા જી॥ ૨ ॥ શ્રી સીમંધર ત્રિગડુ જેવા, અલજ્યા સુણવા વાણી જી, વાટ વિષમ ને આડા ડુંગર, આવી ન શકે કા પ્રાણી જી, રાગ ધરી રંગ ધરી પાયે લાગું, સૂત્ર અ મન આણી જી,અમૃત રસથી અધિક વખાણી,