________________
વાણહ, મેહણ એક ચિત્ત ધારે જી, થુંક લેખમવડીનીતિ લઘુનીતિ જુવટે રમવું વારો છે, એ દશે આશાતના મેટી વરજે જિનવર કરે છે, ક્ષમાવિજયજિન એપરે જપ,શાસન સુરસંભારો ઝાઝા
नंदीश्वर द्वीपनी स्तुति નંદીશ્વર દ્વીપ સંભારું, બાવન ચેમુખ જિનવર જુહારું; એકે એકે એકસે ચોવીશ, બિંબ ચોસડસય અડતાળીશ છે ૧ દધિ મુખ ચાર રતિ કર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ; ચઉદિશિના એ બાવન જુહારું, ચાર નામ શાશ્વત સંભારું ને ૨ સાતદ્વીપ તિહાં સાગર સાત, આઠમો દ્વીપ નંદીશ્વર વાત એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળે જય જયકાર છે ૩ો પહેલો સુધર્મા બીજો ઈશાન, આઠ આઠ અગ્ર મહિષીનાં સ્થાન, સોળ પ્રાસાદ તિહાં વાંધીજે, શાસનદેવી સાનિધ્ય કાકા
अध्यात्मनी स्तुति - વીતરાગ અરિહંત પૂજીએ, કેવળજ્ઞાનદર્શન લીજીએ, કર્મકલંક સબ પરિહરીએ નિષ્કલંક સિદ્ધિ વધુ વરીએ૧ભેદ જ્ઞાની અનુભવી