________________
૪૭
સુખકાર, વિઘ્ન મિટાવણહાર, ખીમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરિવ
જય જયકાર ॥ ૪॥
सिद्धाचलनी स्तुति
ભે
જિહાં આગણાતેર કાડાકેાડી, તિમ પચાશી લાખ વળી જોડી, ચુમાલીશ સહસ કેાડી, સમવસર્યાં જિહાં અતિ વાર, પૂર્વ નવાણુ એમ પ્રકાર, નાભિ નદિ મલ્હાર ॥ ૧॥ સહસ્રકૂટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર, પગલાંને વિસ્તાર વળી જિનબિંબ તણા નહિ પાર, દેહરી અહુ આકાર, વંદુ વિમલગિરિ સાર ॥ ૨ ॥એ શી સીત્તેર સાડ઼ પચાસ બાર,જોજન માને જસ વિસ્તાર, ઇંગિિત ચઉપણ આર, માન કહ્યુ તેનું નીરધાર, મહિમા એહના અગમ અપાર, આગમ માંહે ઉદાર ૫ ૩ ૫ ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિત ષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે, જ્ઞાનવિમલ સૂરિ ભાવના ભાવે, દુર્ગતિ દાગ દૂર ગમાવે, ધિમીજ જસ પાવે ॥ ૪ ॥