________________
દુરિતહ દંઢા, તવ ભાખે પ્રભુજી રતનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા, વીશ સ્થાનક તપ કરત મહંદા, જેમ તારક સમુદાયૅ ચંદા, તેમ એ સવિ તપ ઈદા છે ૧. પ્રથમ પદે અરિહંત નમિજે, બીજે સિદ્ધ પચવણ પદ ત્રીજે, આચારજ થેર ઠવિજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દંસણ પદવિનય વહીજે, અગિઆરમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણજે, કિરિયાણું તરસ્ય કરી, ગેયમ જિણાણું લહિજં, ચારિત્ર નાણ સુઅસ્સ તથ્થસ્મ કીજે, ત્રીજે ભવેતપ કરત સુણીજે, એ વિજિન તપ લીજે છે ૨ આદિ નમો પદ સઘળે ઠવીશ, બાર પંદર બાર વલી છત્રીશ, દશ પણવીશ સગવીશ પાંચને સડસઠ તેરગણીશ, સિત્તેર નવ કિરિયા પચ્ચવીશ, બાર અઠ્ઠાવીશ ચઊવીશ, સત્તર એકાવન પિસ્તાલીશ, પાંચ લેગસ્ટ કાઉસ્સગ્ન રહીશ, નવકારવાળી વીશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ પહેં એક ઓળી કરીશ, એમ સિદ્ધાંત જગીશ ૩ો શકતે એકાસન તિવિહાર, છઠ્ઠ અઠ્ઠમ મા ખમણ ઉદાર, પડિકમણું દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમધાર, એક પદ આરાધન ભવપાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગયક્ષ કરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન