________________
૪૫
श्री पार्श्वनाथजिन-स्तुति
શ્રી પાર્શ્વજિનેશ્વર સેવા કરું ત્રણ કાલ, મને શિવપદ આલે ટાલે પાપ અંજાલ, જિન દર્શન દીઠે પુગે મનની આશ, રાય રાણા સેવે સુરપતિ થાવે દાસ છે ૧. વિમલાચલ આબુ ગઢ ગિરનારે નેમ, અષ્ટાપદ સમેતશિખર પંચે તીરથ એમ, સુર અસુર વિદ્યાધર નરનારી બહુકોડ, વલી યુગાઁ વંદે ધ્યા બે કર જોડ. ૨ સાકરથી મીઠી શ્રી જિન કેરી વાણી, બહુ અર્થ વિચારી ગુંથી ગણધરે જાણી, તે વચન સુણીને માને હર્ષ અપાર, ભવસાયર તારે ટાલે દુર્ગતિ બાર છે ૩ કાને કુંડલ ઝલકે કંઠે નવસરે હાર, પદ્માવતી દેવી સોહે સવિશણગારે, શાસન રખવાલી સાન્નિધ્ય શુદ્ધ જ થાય, બુદ્ધ અમૃત સાગર પ્રણમે તાસ પસાય, જપે એમ દોલત સુર નર તસ ગુણ ગાય છે કે
वीशस्थानक तपनी स्तुति પૂછે ગૌતમ વીર જિર્ણોદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિહેં તપ કરતાં ભવ ફંદા, ટાળે