________________
૪૩
શ્રી સિદ્ધગિરીના ૧૦૮ ખમાસમણા..
દાહરા
શ્રી આદિશ્વર અજર અમર, અવ્યાબાધ અહુનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. ।। ૧। જય જય જગપતિ જ્ઞાનસાન, ભાસિત લેાકાલાક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, તમિત સુરા સુર થાક. ॥ ૨ ॥ શ્રી સિદ્ધાચલ મંડણેા, નાભિનરેસર નંદ, મિથ્યામતિ મત ભ જણે, વિકુમુદકર ચંદ, ॥ ૩ ॥ પૂર્વ' નવાણુ... જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમીયે, ભકતે જોડી હાથ. ૫ ૪ !! મન'ત જીવ ઇણ ગિરિવરે, પામ્યા ભવને ધાર; તે સિદ્ધાચલ પ્રણમીએ લહુએ મૉંગલ માલ. ॥૫॥ જશ શિરમુકુટ મનેાહર, મરૂદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમીયે, ઋદ્ધિ સદા સુખરૃંદ ॥ ૬ ॥ મહિમા જેના દાખવા, સુરગુરૂ પણ માતમ; તે તિરથેશ્વર પ્રણમીયે, પ્રગટે સહજાનંદ. । ૭ ।। સત્તાધમ સંભ રવા, કારણુ જેઠુ પડુર; તે તિરથેશ્વર પ્રણમીયે, નાસે અધ સિંદૂર ॥ ૮॥ ક કાટ સિવે ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તિરથે શ્વર પ્રણમીયે, પામીજે સુખવાસ. ૫ ૯ ૫ પરમાન દ દશા લડે, જસ ધ્યાને મુનિરાય; તે તિરથેશ્વર પ્રણમીયે, પાતક દૂર પલાય. ।। ૧૦ ।। શ્રદ્ધાભાસન રમણતા, રત્નત્રયીનુ હતુ; ત તિરથેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ. ॥ ૧૧ ! મહા પાપી પણુ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તિરથેશ્વર પ્રીય, સુર નર જસ ગુણ ગાય. ૫ ૧૨ ૫ પુંડરિક ગણુ પ્રમુખ, સિધ્યા