________________
|
૪૧
રવઈયે લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યાં. ૬૨. દેવ વિમાને જુવે છે ચડી, નેમ નહિં પરણે જાશે આ ઘડી; એવામાં કીધે પશુએ પિકાર, સાંભળો અરજી નેમ દયાળ. ૬. તમે પરણશે ચતુરસુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અને આવતાં રાખો. ૬૪. એ પશુઓને સુણ પોકાર, છેડાવ્યાં પશુઓ નેમ દયાળ; પાછા તે ફરિયા પરણ્યાજ નહીં, કુંવારી કન્યા રાજુલ રહી. ૬પ. રાજુલ કહે છે ન સિધ્યાં કાજ, દુશમન થયાં પશુડાં આજ; સાંભળે સર્વે રાજુલ કહે છે, હરણને નિહાં એ દે છે દ૬. ચક્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું હરણ કરાવ્યું; મહારી વેળા તે ક્યાં થકી જાગી, નજર આગળથી જાને તું ભાગી. ૬૭ કરે વિલાપ રાજુલા રાણી, કર્મની ગતિ મેં તે ન જાણું આ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૮. એવું નવ કરિએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈએ રણમાં રઝળવી, તે તે નારી એ ઠેકાણે નાવી. ૬. તમે કુળ તમાં રાખે છે ધારો, આ ફેરે આ તમારે વારો; વરઘોડે ચડી મોટે જશ લીધે, પાછા વળીને ફજેતો કીધે ૭૦. આંખે અંજાવી પીઠી ચળવી, વરઘોડે ચડતાં શરમ કેમ નાવી; મોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણા ગવરાવી. ૭૧. એવા ઠાઠથી સને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા; ચાનક લાગે તે પારા ફરજે, શુભ કારજ અમારૂં ક જે ૭૨. પાછા ના વળીયા એકજ ધ્યાન, દેવા મા ક્યું તિહાં વરસીજ દાન; દાન દઈને વિચાર કીધે, શ્રાવણ