________________
વેણી. ૫૧. રથમાં બેસીને બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે, એમ અનુક્રમે નાર છે ઝઝ, ગાય ગત ને થાય છે રાજી. પર. કેઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરિખ પામી ભરથાર, કેઈ કહે પૂણ્ય નેમનું ભારી, તે થકી મળિયાં રાજુલ નારી. પ૩. અમ અન્ય વાદ વદે છે. મહેઢાં મલકાવી વાત કરે છે, કોઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી. ૫૪. કેઈ કહે અમારા અળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મેરારિ, એવી વાતેના ગોપડા ચાલે; પિત પિતાના મગનમાં મહાલે ૫૫. બહોતેર કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહને ઘરે શણગાર; પહેર્યા પીતાંબર જરક્સી જામા, પાસે ઉભા છે નવસરાહના મામા. ૫૬. માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મૂલે છે કસબીને ઘડિયે ભારે કુંડલ બહુમૂલાં મતી શહેરની નારી નેમને જતી. પ૭ કંઠે નવસરે મોતીને હાર, બાંધ્યા બાજુ બંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણી ઢસે છે સેનેરી લટી. ૫૮. હીરા બહુ જ યા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા, મેતીને તેરો મુગટમાં ઢળકે; બહુ મજેથી કલકી ચળકે પ૯. રાધાયે અવી આંખડી આંજી બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેરૂં છે ગાલે. ૬૦. પાન સોપારી શ્રીફળ જોડે, ભરી પસને ચડિયા વધેડે ચડી વરઘોડે ચામાં આવે, નગરની નારી મતીયે વધાવે. ૬૧. વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય; ધું બળ મુસળને