________________
નારી, તમારે ભાઈદેવ મેરારિ. ૪૧. બત્રીસ હજાર નારી છે જેહને, એકને પડ ચડશે તેહને, માટે હૃદયથી ફિકર ટાળે, કાકાજી કેરું ઘર અજવાળે. ૪૨. એવું સાંભળી નેમ
ત્યાં હનિયા, ભાભીના બેલ હૃદયમાં વસિયા, ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિશ્ચ પરણશે તમારા ભાઈ ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૩. નેમજી કેરે. વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધા મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, નેમને નિત્ય કુલેકાં થાય. ૪૪ પીઠી ચોળે ને માનની ગાય, ધવળ મંગળ અતિ વરતાય; તરિયા તે રણ બાંધ્યા છે બહાર, મળી ગાય છે સેહાગણ નાર. ૪૫ જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મેરારિ વહુવારુ વાત કરે છે છાને, નહિ રહિયે ઘેર ને જઈશું જાને. ૪૬. છપ્પન કોડ જાદવને સાથ, ભેલા કૃષ્ણ ને બલભદ્ર બ્રાત, ચડિયા ઘેડલે ગ્યાના અસવાર, સુખપાલ. કેશ લાધે નહીં પાર. ૪૭. ઘડવેલ ચાઠે બગીઆ બહુ જેડી, મ્યના ગાડીએ તર્યા ધેરી; બેઠા જાદવ તે વેઢ, વાંકડીયા, સેવન મુગટ હરિલે જડિયા. ૪૮. કડાં પચી. બાજુબંધ કશીયા, શાલે દુશાલે આઢે છે રસીયા; છપન. કેટી તે બરાબર યા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું. ૪૯ જાનડી શોભે બાલુડે વેષે, વિવેક મોતી પરોવે કેશે, સેળ શણગાર ધરે છે અને, લટકે અલબેલી ચાલે ઉમંગે ૫૦ લાલાટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળકે, ચંદ્રવદના મૃગ જે નેણ, સિંહલકી જેહની નાગશી.