________________
છેરૂ થાશે તે વીવા માણીશું. ૩૦. માટે દેવરિયા દેરાણી લા, અમ ઉપર નથી તમારે દાવે; ત્યારે રાધિકા આઘેરાં આવી, બેલ્યા વચન તે મેઢું મલકાવી. ૩૧. શી શી વાતરે કરે છે સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવવા જોઈએ ઝાઝેરા દામ. ૩૨. ઝાંઝર નેપુર ને ઝીણી જવાળા, અણઘટ વીંછુઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીએ જોઈએ, માટે સાંકળે ઘુઘરા જોઈએ ૩૩. સેના ચુડલો ગુજરીના ઘાટ, છેલ્લા અંગુઠી આરીસા ઠાઠ, ઘુઘરી પહેચીને વાંક સોનેરી, ચંદનચુડીની શોભા ભરી. ૩૪. કલ્લાં સાંકળા ઉપર સિંહ મેરા, મરકત બહુમુલ નંગ ભલેરા, તુશી પાટીયાં જડાવ જોઈએ, કાળીગાંઠીથી મનડું મહિએ. ૩૫. કાંઠલી સહિયે ઘુઘરીયાળી, મનડું લેભાય જીમણું ભાળી, નવસેરે હાસ મેતીની માળા, કાને ૮ ટેડા સેનેરી માળા. ૩૬. મચકણિયાં જોઈ એ મૂલ ઝાઝાનાં, ઝીણું મોતી પણ પાણી તાજાનાં, લીલાવટ ટીલડી શેભે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી. ૩૭. ચીર ચુંદડી ઘરાળાં સાડી, પીલી પટેલી માગશે. દાહાડી, બાંટ ચુંદડીઓ કસબી સેહિએ, દશરા દીવાળી પહેરવા જોઈએ. ૩૮. મેંઘા મૂલના કમખા કહેવાય, એવડું નેમથી પૂરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પૂરૂં શી રીતે થાય. ૩૯. ત્યારે લક્ષમીજી બેલ્યાં પટરાણી.. દિયરના મનની વાતે મેં જાણી. ૪૦. તમારૂં વયણ માથે ધરીશું, બેહુનું પૂરૂં અમે કરીશું; માટે પરણેને અપમ
અમથું ભાન કો
જે
માળા, કાને