________________
૭
જળક્રીડા કરતાં ખેલ્યાં રૂક્ષ્મણી, દેવરીયા પરણા છબીલી રાણી. ૨૦. વાંઢા નિવ રહીચે દેવર નગીના, લાવા દેરાણી રંગના ભીના; નારી વિના તેા દુઃખ છે ઘાટુ, કેાણુ રાખશે આર ઉઘાડું. ૨૧. પરણ્યા વિના તે કેમજ ચાલે, કરી લટકે ઘરમાં કાણુ માલે; ચૂલા કુકશે પાણીને ગંળશે, વેલાં મેડાં તે ભાજન મળશે. ૨૨. ખારણે જાશે અટકાવી તાળુ, આવી અસુરા કરશેા વાળું; દીવા અત્તીને કાણજ કરશે, લીપ્યા વિના તેા ઉકેરા વળશે. ૨૩. વાસણ ઉપર તે નહી આવે તેજ, કાણુ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખા આખરે. ખાશા, દેવતા લેવા તે સાંજરે જાશે।. ૨૪. મનની વાતા તા કાણુને કહેવાશે, તે દિન નારીના આરતા થાશે; પરાણા આવીને પાછા જો જાશે, દેશ વિદેશે વાતા બહુ થાશે. ૨૫. મહાટાના છે.રૂ નાનેથી વિરયાં, મારૂ કહ્યું તે માના દેવરિયા; ત્યારે સતભામા ખેલ્યાં ત્યાં વાણ, સાંભળા દેવરિયા ચતુરસુજાણ ૨૬. ભાભીના ભરેસે નાશીને જાશે, પરણ્યા વિના કાણુ પાતાની થાશે; પહેરી એઢીને આંગણે ફરશે, ઝામ વાનાં તા તમાને કરશે, ૨૭. ઊંચાં મન ભાભી કેરાં કેમ સહેશે, સુખ દુઃખની વાત કાણુ આગળ કહેશે; માટે પરણાને પાતળીયા રાણી, હુંતા નહીં. આપુ' નાવાને પાણી. ૨૮. વાંઢા દેવરને વિશ્વાસે રહિએ, સગા વહાલામાં હલકાં થઈએ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કાણુ જાશે. ૨૯. ગણેશ વધાવા કાને મેાકલશા, તમે જાશે તે શી રીતે ખલશા, દેરાણી કેરા પાડે જાણીશું,