________________
૩૧
આલ્યાં જળવાસ, ધીવર ભીલ કાળી ભવે, મૃગ પાડપા પાસ. તે॰ ૧૩. કાટવાળને ભવે મે'કીયા, આકરા કર દંડ, દીવાન મરાવિયા, કારડા છડી દંડ, તે ૧૪. પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિ. તે ૧૫. કુંભારને ભવે મેં કીયા, નીલાડ પચાવ્યા, તેલી ભવે તિલ પીલીયાં, પાપે પિ'ડ ભરાવ્યા. તે ૧૬. હાલી ભવે લ ખેડિયાં, ફાડચાં પૃથ્વીપેટ, સૂડ નિદાન ઘણાં કીધાં, દીયા બળદ ચપેટ. તે ૧૭. માળીને ભવે રાપિયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮. અધાવાઇઆને ભવે, ભર્યાં અધિકા ભાર, પેઢી પૂઠે કીડા પડચા, દયા નાણી લગાર. તે॰ ૧૯. છીપાને ભવે છેતર્યો. કીધા ર'ગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુવૃંદ અભ્યાસ. તે ૨૦. શુરપણે રણુ ૐઝતાં, માર્યા માણસ વૃંદ, મદિરા માંસ માખણુ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે॰ ૨૧. ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ ક્રીયા અતિ ઘણા, પોતે પાપજ સચ્યાં. તે ૨૨, કર્મ અંગારકીયાં વળી, ધરમેં દવ દીધા, સમ ખાધા વીતરાગના, કૂડાક્રોશ જ કીધા. તે૦ ૨૩. બિલ્લી ભવે ઉંદર લીયા, ગીરાલી હત્યારી, મૂઢ ગમાર તણે ભવે, મેં જૂ લીખ મારી તે॰ ૨૩. ભાડ ભૂ.જા તણે ભવે, એકેદ્રિયજીવ; વારી ચણા ગડું શેકિયા, પાડતા રીવ. તે॰ ૨૫. ખાંડણુ પીસણુ ગારના, આરંભ અનેક; રાંધણુ ઇંધણ અગ્નિનાં, કીધાં પાય ઉર્દૂ. તે ૨૬. વકથા