________________
૩૦
અથ પદ્માવતી આરાધના
હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણપણું જીંગતે ભલું, ઇણુ વેળા આવે. ૧. તે મુજ મિચ્છામિ દુક્કડ', અરિહંતની સાખ, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ તે મુજ॰ ૨. સાત લાખ પૃથિવી તણા, સાત અપકાય, સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે૦ ૩. દશ પ્રત્યેક વનસ્પતિ ચઉદહુ સાધારણ, મિતિ ચઉરી જીવના, એ એ લાખ વિચાર; તે ૪. દેવતા તિય ચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચેારાશી. તે ૫. ઈશુ ભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે ૬. હિંસા કીધી જીવની. મેલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ. તે॰ છ. પરિગ્રહ મેલ્યા કારમા, કીધા ક્રોધ વિશેષ, માન માયા લાભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ. તે ૮. -કલહ કરી જીવ દૂબ્યા, દીધાં ફૂડાં કલંક નિંદા કીધી પારકી, રતિ અરતિ નિયક. તે॰ ૯. ચાડી કીધી ચાતરે, કીધી થાપણુ માસા, કુગુરૂ કુદેવ દુધમના. ભલે માણ્યુ ભરાસા. તે॰ ૧૦, ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત, ચીડીમાર ભવે ચરકલાં, માર્યાં દિન રાત. તે॰ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કંઠાર; જીવ અનેક ઝખ્મે કીયા, કીધાં પાપ અધાર. તે ૧૨. માછીને ભવે માછલાં,