________________
મુકીને આજે ચાલ્યા પરલેક, ચંદન શ્રીજી ૨. મારા જવાથી શિષ્યાનું પાછળ શું થશે, તેને પણ આપે કેમ ન કર્યો વિચારો, ઉતાવળ શું કીધી ગુરૂજી આવડી, નિરાગી થઈ બેઠા સ્વર્ગ મજા, ચંદનજીક . હા હા દૈવ! તે તે આજે શું કર્યું? ગચ્છને હીરે હણી લીધે ક્ષણ માંય, હસી હસીને કે હવે બેલાવશે, કેણ દેશે ધર્મતણે ઉપદેશ, ચંદન શ્રી જી. ૪. ગુરૂજી કહીને અમે કોને લાવશું, જ્યાં કરીએ હવે મહાન પુરૂષની શેજે, રાતદિવસ સમરણ કરીએ છીએ આપનું, પણ નહીં સ્વમાંતર દેખાય, ચંદનશ્રીજી ૫. કરૂણાસાગર કરૂણા અમ પર લાવીને, સ્વર્ગમાં રહીને શિષ્યાને કરજો સહાયજે, વહાલા ગુરૂને વિયેગ હૃદયે સાલતે, દર્શન દેજે શિષ્યાઓને એક વાર, ચંદન શ્રજી ગુરૂ સ્વર્ગે આજ સીધાવીયા. ૬.
ગુરૂ વિરહ ચંદન શ્રીજી ગુરૂ આમ ન મન મેહ્યા શું થયા, એકલડી મુજ મૂકી ગયા વિદેશજો; એ મારગડે જે જનને વળાવીયા, તેહતણું તે ખબર નહિ આવે લેશ, ચંદન શ્રી જી. ૧. ગુરૂને વિયેગ કેમ કરીને હું સહું, હા હા હૈયું કેમ ના ફાટે લગારજે, આપ વિના હવે કરશું કેની સેવના, વંદન કરશું કેને ઉઠી સવારે, ચંદનશ્રીજી ૨. આપને પૂછી જતી હતી હું ગેરારી, વહેરી લાવીને દેખાડતી ગુરૂરાજ, સાથે બેસીને વાપરતાં ગુરૂ તે સમે, તે હું બધું કરીશ કેની સાથ, ચંદનક્ષીજી ૩. ગુરૂ બાંધવ સગા સદર પરીહરી,