________________
આપતણેા મેં લીધા હતા આધારી, તે આધાર તમે દગા ગઈ ગયા, શું કહીએ ગુરૂજી તમને ગુણ ભંડારજો, ચંદનશ્રીજી ૪. ગુરૂ વિના મહેાય કહી કાણુ ખેલાવશે, ઉઠી પ્રભાતે મીઠાં મધુરા મેલજો, પખ્ખી ચામાસી સ’વત્સરી ખામણા ખામતી, આપ વિના કાણુ મૂકશે શિરપર હાથો, ચંદનશ્રીજી ૫. પરદેશ જાતાં દે છે સુતને ભલામણેા, પણ આપે ા કાંઇ ન કીધું ગુરૂરાજજો, નિસ્નેહી થયા કેમ ગુરૂજી આ સમે, આપ વિરહનુ દુઃખ મુજને ખડું થાયો, ચંદ્રનશ્રીજી ૬. ક્રાધે ભરીયેા પ્રાણી કાઈ આવે ઈહાં, તેના , સન્મુખ જોઈ તમે તત્કાલો, વચનામૃતથી તેને શાંતિ આપતા, શીતલ કરતા ગુરૂજી તમે તત્કાલો, ચંન્દ્વનશ્રીજી ૭. એહુવા ગુરૂજી મુજને મળવા દેહિલા, કરતાં કાંઈ કાડી કેાડી ઉપાયો, જન્મારા મારા તે કેમ કરીને જશે, ચિંતા તેહ તણી ગુરૂજી મને બહુ થાયો, ચંદનશ્રીજી॰ ૮. આજ લગી ગુરૂજી સાથે સ્નેહ કરતા હતા, કીધી હતી તે તે મુજ ગુરૂ સુખ કાજો, તેડુ સુખ તે સ્ત્રમાંતર જેવું વહી ગયું, દુખ મધ્યે મેં જન્મ લીધે કી આજજો. ચંદ્ઘનશ્રીજી ૯. એટલા દિન હુલરાવીને રાખી હતી મુજને, આપ પ્રતાપે રાખતી બહુ હામો, તેઢુ હામ તેા હવે મારી તુટી ગઈ, આપ જતાં કરી સવ બગાડયું અમ કાજો, ચંદનશ્રીજી૦ ૧૦. ગુરૂજી કહી કાને હવે ખેલાવશુ', જી જી કહીને જાશુ કાની પાસો, ચંદનશ્રીજી ગુરૂરાજ દેવલાકે સીધાવીયા; આ શિષ્યાઓને દર્શન દેજો એક વારો, ચંદનશ્રીજી૰૧૧.