________________
૩.
અમ આધાર ગુરુ પ્રભાશ્રીજીને, તે તે પહેલા ગયા સ્વર્ગમાં,
આંખડી આંસુ ભરી. (૧૦) સર્વે ગુરુ સવગે જવાથી, શિષ્યાઓ થઈ નિરાધારરે,
આંખડી આંસુ ભરી. (૧૧) દુષ્ટ દૈવ! આ તે શું કર્યું, હરી લીધા ત્રણ રે,
આંખડી આંસુ ભરી. (૧૨) સેવા ભક્તિ ભાવી પ્રીતિશ્રીજી મહોદયશ્રીજી,
તે તે થયા ઘણા દિલગીરરે, આંખડી આંસુ ભરી. (૧૩) શાસન દેવ પ્રત્યે અરજ કરું છું, આપે આત્માને શાંતિ રે,
આંખડી આંસુ ભરી. (૧૪) ભવભવ મળજે એવા ગુરુજી, થાય આત્માનું કલ્યાણરે,
આંખડી આંસુ ભરી. (૧૫) પૂજ્ય ગુરુજી આપના પ્રભાવે, સમુદાયમાં થયે યજયકારરે.
આંખડી આંસુ ભરી. (૧૬) પાશ્વમંડળની બાળાઓ અરજ કરે છે સ્વપ્નામાં મળે ગુરુરાય,
આંખડી આંસુ ભરી. (૧૭)
ગુરૂ વિલાપ ચંદન શ્રીજી ગુરૂ સ્વર્ગે આજ સીધાવીયા, જૈન શાસનમાં વર્યો હાહાકાર, પાચંદ્રસૂરી ગચ્છના જે શીરોમણું, નાથ વિનાને કર્યો નિજ પરિવાર જે, ચંદન શ્રી. ૧. રાત દિવસ જે સમતા રસમાં ઝીલતા, ઉપદેશ દ્વારા રીજવતા ભવિ લેક, શાસન સેવા કરતા તનમનથી સદા, રેતા