________________
૨૯૫
સાતમે ઈદિવર, ઉકરડે ઉરપતિ થઈ તે શું કહો જિણવર. ૩૮ પુણ્યવંત પ્રાણિ હસ્ય, પ્રાયે મધ્યમ જાતિ, દાતા ભક્તા ઋદ્ધિવંત, નિરમલ અવદાત; સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા વિજે, તે બહુ ભદ્રક ભવિય, સ્પે ઉલભે દીજે ૩૯ રાજા મંત્રિપરે સુ સાધુ. આપાયું ગેપી ચારિત્ર સુધુ રાખસ્પે, સવિ પાપ વિલેપી, સપ્તમ સુપન વિચાર વીર, જિનવરે ઈમ કહિયે, અઠમ સુપન તણે વિચાર, સુણિમન ગડગડિઓ. ન લહે જિનમતમાત્ર જેહ, તેહ પાત્ર ન કહિઍ, દિધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભેલા નવિ લહેર્યો, પુણ્ય અર્થે તે અર્થ આથ, કુપાત્રે દેહયે. ૪૧ ઉપર ભૂમિ દષ્ટ બિજ, તેહને ફલ કહિઍ. અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન રહિયે; એહ અનાગત સવિ સરૂપ, જાણિ તિણે કાલે, દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્યપાલે. ૪૨.
ઢલ ૫ રાગ ગેડિ ઈંદ્રભૂતિ અવસર લહિ રે, પુછે કહે જિનરાય; મ્યું આગલ હવે હેયસ્પેરે, તારણ તરણ જહાજે રે. કહે જીન વીર. ૪૩ મુજ નિવારણ સમય થકીર, ત્રિહ વરસે નવ માસ; માઠે તિહાં બેસસ્પેર, પંચમ કાલ નિરાશેરે. કહે ૪૪ બારે વરશ્ય મુઝ થકિરે, ગૌતમ તુઝ નિરવાણ, સહમ વિશે પામશેરે, વરસે અખય સુખ ઠાંણેરે. કહે. ૪પ બારે વરસે મુઝ થકિરે, અંબૂને નિરવાણ, આથમસે આદિત્ય