________________
ચકિરે, અધિકું કેવલ નણો રે. કહે ૪૬ મન પજજવ પરમાવધિ, ક્ષેપકે પશમ મન આંણ સંયમ ત્રિણ જિન કલ્પનીરે, પુલાગાહારગહાંપુરે કહે. ૪૭ સિઝુભવ અઠાણવેરે કરસ્ય દસ વૈઆલિય; ચઉદ પૂર્વેિ ભદ્ર બાહુથી, થાસ્ય સયલ વિલિઓરે. કહે૪૮ યશત પન્નરે મુઝ થકિરે, પ્રથમ સંઘયણ સંઠાણ; પૂવણું ઉગતે નહિ હુયેરે, મહાપ્રાણ નવિ ઝાંખેરે. કહે ૪૯ ચત્રિયપને મુઝ થકિરે, હાસ્ય કાલિક સૂર, કરસ્ય ચઉથી પજુણેરે, વરગુણ રયણને પૂરે કહે, ૫૦ મુઝથી પણ ચોરાશિયેરે, હૈયે વયર કુમાર; દસ પૂર્વિ અધિકલિઓરે, રહસ્ય તિહાં નિરધારો. કહે. ૫૧ મુઝ નિવાણ થકિ સેરે, વિસ પછી વનવાસ; મુકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસેરે. કહેપર સહસે વરસે મુઝ થકિરે, ચઉદ પૂરી વછેર; જોતિષ અણ મિલતાં હસેરે, બલ મતાંતર ભેદરે. કહે. ૫૩ વિક્રમથી પંચ પંચાશિરે, હસ્ય હરિભદ્ર સૂરિ, જિન શાસન અજુવાલસેરે, જેહથી દૂરિયાં સર્વ દૂર રે. કહે. ૫૪ દ્વાદશ સત્ત સત્તર સમેં, મુઝથી મુનિ સુર હિર, બપભટ્ટ સુરિ હિયસેરે, તે જિન શાસન વીરરે. કહે. ૫૫ મુઝ પ્રતિબિંબ ભરાવચેર, આંમરાય ભૂપાલ; સાદ્ધ ત્રિકેટ સેવન તણેરે. તાસ વયણથી વિશાલેરે. કહે૫૬ ડિસ શત એગણેતરે રે વરસે મુઝથી મુહિંદ; હેમસૂરિ ગુરુ હોયચ્ચે રે, શાસન ગયણ દિણ દેરે. કહે. પ૭ હેમસૂરિ પડિબેહસે રે; કુમારપાલ ભૂપાલ, જીન મંડિત કરયે મહીર, જિન શાસન