________________
૨૯૪
આગલ હૈયે લાલચિ, લેભી મન બેટાઆચારજ તે આચારહિણ, પ્રાયે પરમાદિ, ધર્મ ભેદ કરચ્ચે ઘણા, સહેજે સ્વારથ વાદી. ૩૧ કે ગુણવંત મહંત સંત, મેહન મુનિ રૂડા, મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા; કરયે માંહેમાંહે વાદ, પરવાદે નાસે, બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. ૩ર કલ્પવૃક્ષ સરિખા સ્પે, દાતાર ભલેરા, દેવ ધર્મ ગુરૂ વાસના, વરિ વારિના વેરા; સરલ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહનતા, દાતા દરલભ વૃક્ષ રાજ, ફલ ફુલે ત્રહતા. ૩૩ કપટી જિનમતલિંગેયા, વળી બબૂલ સરિખા, ખીર વૃક્ષ આડા થયા, જીમ કંટક તિખા; દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી, ત્રિજા સુપન વિચાર કહ્યો, જિનધર્મ વિધાત્રી. ૩૪ સિંહ કલેવર સારિખ, જિન શાસન સબલે, અતિ દુદાંત અગાહનિય, જિનવાયક જમલે પરશાસન સાવજ અજ, તે દેખી કંપે, ચઉથા સુપન વિચાર ઈમ, જિન મુખથી જપે. ૩૫ ગચ્છ ગંગાજલ સારીખ, મૂકી મતિ હિણામુનિ મન રાચે છિલરે, જમ વાયસ દીણા, વંચક આચારજ અનેક, તિણે ભુલવિયા, તે ધર્માતર આદરે, જડમતિ બહુ ભવિયાં. ૩૬ પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાએ, છઠે સેવન કુંભ દીઠ, મઈલ સુણિ કોને કે કો મુનિ દરસણ ચારિત્ર, ગ્યાન પૂરણ દેહા, પાલે પંચાચાર ચારૂ, છવિ નિજ ગેહા. ૩૭ કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિપ્રતારે, મઈલે સેવન કુંભ છમ, પિંડ પાપે ભારે છઠા સુપન વિચાર એહ,