________________
૨૮૬
મેલે તેજે નિંદા કરે, પાપી તેજે હિંસા આચરે ૪. મૂતિ તેજે જનવર તણી, કીતી તેજે બીજે સુણી, લબ્ધિ તેજે ગૌતમ ગણધાર, બુદ્ધિ આધકે અભય કુમાર૦ ૫. શ્રાવક તેજે લહે. નવ તત્વ, કાયર તેજે મુકે સત્વ, મંત્ર ખરો તે શ્રી નવકાર, દેવ ખરે મુક્તિ દાતાર ૬. પદવી તેજે તિર્થંકર તણી, મતિ તેજે ઉપજે આફણી, સમક્તિ તેજે સાચું ગમે, મિથ્યા મતિ તે ભૂલે ભમે૭. મેટે તેજે જાણે પર પીડ, ધનવંતે જે ભાગે ભીડ, મન વશ આણે તે બલવંત, આળસથી અળગો તે પુન્ય વંત૦ ૮. કામી નર તે કહીએ અંધ, મોહ જાળ તે માટે બંધ, દારિદ્ર જે ધમેં હીન, દુર્ગતિ માંહે રૂલે તે દીન ૯. આગમ તે જ્યાં બેલી દયા, મુનિવર તેજે પાલે કિયા, સંતોષી તે સુખીયાં થયાં; દુખીયા તે જે લેભે રહ્યા. ૧૦. નારી તેજે હેયે સતી, દર્શન તે એ મુહપત્તિ, રાગ દ્વેષ ટાળે તે યતિ, સુધું જાણે તે જનમતિ. ૧૧. કાયા તેજે શીલે પવિત્ર માયા રહિત હોયે તે મિત્ર, વૃદ્ધ પણું પાળે તે પુત્ર, ધર્મ હાણુ પાડે તે શત્રુ. ૧૨. વૈરાગીતે વિરમે રાગ તારૂ તે ભવ તરે અથાગ, રૌરવ, નરક તણે એ ભાગ છાગ હણીને માગે ત્યાગ૧૩. દેહ માંહે તે સારી જીભ, ધર્મ થાય તે લેખે દીહ, રસ માંહિ ઉપસમાં રસ લીહ;
સ્થલી ભદ્ર મુનિ વરમાં સીંહ૦ ૧૪. સાચું તે જે જનનું નામ, જનનું દહેરૂં જ્યાં તે ગામ ન્યાય વંત કહીએ તે રામ; યોગી તેજે જીતે કામ. ૧૫. એહ બેલ બોલ્યા મેં